જોડીઓ તો ઉપરથી બનીને આવે છે

  • 1.1k
  • 351

જોડીઓ તો ઉપરથી બનીને આવે છે...શાલુ આજ ખૂબ ખુશ હતી, કારણ કે આજે તેનું છેલ્લું પેપર હતું. શાલુ પંજાબનાં નાનાં એવાં એક ગામમાં રહેતી હતી. માને તો નાનપણથી જ જોઈ ન હતી. પિતાએ જ ખૂબ જ લાડકોડથી મોટી કરી હતી. શાલુ ભણવામાં પણ હોંશીયાર હતી. ભણીગણીને આગળ વધવાની તેની તમન્ના હતી. આજે છેલ્લો દિવસ હતો, તો શાલુ તેની સહેલીઓ સાથે એક કાફેમાં ગઈ હતી. શાલુનો ફોન પર્સમાં હતો તો ફોનની રીંગ સંભળાઈ નહીં. બહાર આવી ફોન જોયો તો તે ચોંકી ઉઠી! પપ્પાનો ફોન?શું થયું હશે? શાલુએ ઘણાં ફોન કર્યા પણ ફોન ઉપાડ્યો નહીં. શાલુ બધાને બાય કહી નીકળી ગઈ. શાલુનાં