આપણા રાજ્યનું એક નાનકડું ગામ. આ ગામ ખૂબ સારો વિકાસ પામેલું હતું અને અહીં સંપ પણ એવો જ. ઈશ્વર ...
જાદુઈ વસ્ત્ર: સુકા રજવાડાની આશાનો સૂર્યોદયપ્રકરણ ૧: અનોખું વસ્ત્ર અને તેના રહસ્યોબ્રહ્માંડના કોઈક અજાણ્યા ખૂણામાં, જ્યાં સમય અને વાસ્તવિકતાના ...
પોતાની બહેનને વિદાય આપી એટલે એના જતા જતા દરેક લોકો જતા રહ્યા. ઘરના દરેક સભ્યોને લઈને લલ્લુકાકા પણ પોતાને ...
સવારની અખૂટ તૈયારી રાત્રીના સંગીત ફંકશનમાં દેખાય રહી હતી. ચારેય બાજુ ચમકાટ કરતી લાઈટ અને ઘરની સુંદર સજાવટ. એમાં ...
રાકેશ સિગારેટ પીતો સોફા પર બેઠો હતો કે અવની કાર્તિકને લઈને અંદર આવી અને પાછળથી તેને હગ કરી કહેવા ...
ઘરમાં લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે અને તૈય્યારી પૂર જોશમાં ચાલી રહી છે. સૌને અલગ અલગ કામ સોંપી દેવાયું ...
બીજી સાંજે અહમ ગાડી લઈને લલ્લુકાકાના પરિવારને લેવા માટે આવી પહોંચ્યો. પોતાની ઘડિયાર પહેરતા નિરવ બાલ્કનીમાંથી ડોકાયો. નીચે ગાડી ...
રાતે રાધિકાના ઘરમાં પણ શાંતિ નહોતી. હકુકાકા અને મહેશ બંને ભેગા થઈને વિચારી રહ્યા હતા કે આ મુદ્દાનું હવે ...
રાધિકા ગોઠણભેર જમીન પર બેસી ગઈ અને રુદનની કોઈ સીમા નહિ. તેના મનમાં એવું તે શું આવ્યું કે બધી ...
આખી રાત બહાર હોલમાં સોફા પર સુઈ રહેલા રાકેશના ફોનમાં ફોન આવ્યો અને સવારે ફોનની રિંગ સાંભળી તેણે ભાનમાં ...