કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 105 Jasmina Shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 105 College campus - 105 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. College campus - 105 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 105 Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 448 890 દેવાંશે કવિશાના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો કે, "આમ સામે જોઈને વાત કર..""નથી વાત કરવી મારે તારી સાથે..અને લાવ મારો મોબાઈલ આપી દે..""ના નહીં આપું તો શું કરશે તું અને આમ મારી સામે જોઈને ...વધુ વાંચોકર મારી સાથે..?""નથી કરવી એક વાર કહ્યું ને..અને લાવ મોબાઈલ આપી દે..""લે.." દેવાંશે જાણે કવિશાના હાથમાં મોબાઈલ પછાડ્યો...અને ક્લાસરૂમમાં ચાલ્યો ગયો.તે આજે જાણે પોતાની ફ્રેન્ડ કવિશાને કંઈક કહેવા ઇચ્છતો હતો પરંતુ કવિશા એટલી બધી ગુસ્સામાં હતી કે...પૂછો નહીં..કવિશાનો ગુસ્સો પણ સ્વાભાવિક હતો...કવિશાની ઘણી નજીક રહી ચૂક્યા છતાં છેલ્લા ઘણાં સમયથી દેવાંશનું તેની તરફ કોઈ લક્ષ જ નહોતું અરે લક્ષ તો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 105 કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (2.7k) 485.8k 642.9k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ